ઓકસીજન લેવલ વધારવાનો અસરકારક નુસ્ખો, જરુર અપનાવો
કરોના નુ સંક્રમણ વધતુ જાય છે અને હોસ્પીટલ મા પણ ઓકસીજન ની અછત સર્જાય છે ત્યારે ઓકસીજન લેવલ વધાર માટે અન્ય નુસ્ખા અને પધ્ધતિ અપનાવવી જરુરી બને છે.
ડોકટર ની સલાહ મુજબ ઓકસીજન લેવલ જો 90 થી વધારે છે તેમને ગભરાવાની જરુર નથી અને દાખલ થવાની જરુર નથી અને જો એનાથી પણ ઓછુ ઓકસીજન લેવલ હોય તો ઘરે વિશેષ ઉપાય કરી ને ઓકસીજન લેવલ વધારી શકાય છે.
નિષ્ણાતો ના જણાવ્યા મુજબ ફોટા મા જે રીતે છે તે રીતે ઉંધા સુઈને લાંબા સ્વાસ લેવામાં આવા તો ઓકસીજન લેવલ વધારી શકાય છે. કેજીએમયીમાં રેસ્પિરેટ્રી મેડિસિન વિભાગના ડો. સૂર્યકાંત ત્રિપાઠી ના જણાવ્યા અનુસાર જો ઓકસીજન લેવલ 90 થી નીચે જાય તો હોસ્પીટલ દાખલ થવા ની જરુર છે અને દાખલ ના કરવામા આવે તો સીલીન્ડર ની વ્યવસ્થા રાખવી અને છાતીના ભાગ મા મુલાયમ ઓશિકું રાખી ને લાંબા સ્વાસ લેવો અને મુકવો આમ કરવાથી 5 થી 10 ટકા ઓકસીજન લેવલ વધશે અને ઓકસીજન ઘટે તો ગભરાવાની જરુર નથી.