ઓકસીજન લેવલ વધારવા માટે ડોક્ટરે આપ્યો અસરકારક નુસ્ખો, જાણો કેવી રીતે ઉપયોગ કરવો.
કોરોના નો હાહાકાર બધી બાજુ જોવા મળી રહ્યો છે બીજી લહેર એટલી ઘાતક છે કે હોસ્પીટલ મા ઓકસીજન ની પણ કમી થવા માંડી છે અને મોટા ભાગ ના દર્દી ઓ ને ઓકસીજન લેવલ ઘટી જવાની સમસ્યા સામે આવી છે.
આમ ઓકસીજન ની ઘટ વર્તાય ત્યારે આયુર્વેદિક તરફ પણ નજર કરવી પડે. આ અંગે રાજકોટ ના જાણીતા ડોક્ટર ગૌરાંગ જોશી એ અસરકારક ઉપાય સૂચવ્યો છે. જેના થી ઓકસીજન લેવલ ઉંચુ લાવી શકાય છે. આ પધ્ધતી મા એક ચમચી રાઈ એક ગોળી કપુર અને અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાને ખાંડી પોટલી બનાવી સુંઘવાથી રાહત મળે છે.
આમ કરવાથી ઓકસીજન લેવલ ઉંચુ આવશે આ ઉપરાંત લીંબુ ના બેબે ટીપા નાખવાથી પણ રાહત મળે છે. ઓકસીજન લેવલ ઘટવાને કારણે દર્દી ની તબીયત વધારે ખરાબ થાય છે. આ માટે હવે આયુર્વેદિક પધ્ધતી પર પણ થોડો વિશ્વાસ દેખાડવા જરુરી છે.