કીર્તિબેન દાણીધરીયા બન્યા ભાવનગર મેયર, અને ડે.મેયર તરીકે
ભાવનગર મહાનગરપાલિકા મા ભાજપ ની ભવ્ય સફળતા બાદ મેયર પદ અને સ્ટેન્ડીંગ કમીટી ના પદ માટે રેસ જામી ત્યાર બાદ આજે બપોરે આ તમામ હોદ્દા માટે ના નામ સામે આવ્યા હતા જેમા પ્રથમ અઢી વર્ષ માટે ભાવનગર મહાનગરપાલિકા પ્રથમ નાગરિક મેયર તરીકે કીર્તિબેન દાણીધરીયા અને ડે.મેયર તરીકે કુમારભાઈ શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયા તેમજ નેતા બુધાભાઈ ગોહેલ અને પંકજસિંહ ગોહિલ ને દંડક તરીકે વરણી કરવામા આવી હતી.