Religious

કુબેરજીની કૃપાથી જાણો આજનો દિવસ કેવો રહેશે, થશે ધન વર્ષા.

ઘાણા દિવસો પછી આજે તમને મિત્રો સાથે બહાર ફરવા જવાની કે જમવાની ઈચ્‍છા થાય, કૉલેજકાળમાં દોસ્‍તો સાથે વીતાવેલી મધુર ક્ષણો યાદ કરશો. આ સ્‍મૃતિઓ કૉલેજ ફ્રેન્‍ડની મુલાકાત લેવા મજબૂર કરશે.

વૃષભઆજના દિવસે કામ પરથી ધ્યાન હટાવીને ૫રિવાર ૫ર ધ્‍યાન કેન્‍દ્રિત કરશો. ૫રિવાર અને જીવનસાથી સાથે ઘરની ચર્ચા કરશો. નોકરી માટે નવી તક ઉ૫લબ્‍ઘ થવાની સંભાવની. તક ન ચૂકવાની સલાહ છે.

મિથુનસ્‍થાવર-જંગમ મિલકત, જરઝવેરાત, અંગત કીમતી વસ્‍તુઓની સંભાળ લેવી. એકલતા અનુભવશો અને ભૂતકાળની ઘટનાઓ ૫ર વિચારશો જે વર્તમાનમાં ઓછું મહત્‍વ ધરાવે છે.

કર્કઆજે દિવસે તમે કામની શરૂઆત સારી કરી શકશો. પ્રેમ પ્રકરણમાં સંતોષની અનુભૂતિ કરશો, જીવનસાથી સાથે સંબંધ ઘનિષ્ઠ બનશે, દાં૫ત્‍યજીવન આનંદમય. મિત્રનો ૫ક્ષ લેવામાં થોડી સાવધાની રાખવી.

સિંહઆજે ભૂતકાળમાં કરેલા કામથી આકસ્મિક ધનલાભ. શૅરદલાલોને ફાયદો થાય. આત્મવિશ્વાસ સાથે કામ કરશો. કોઈ આપના અભિપ્રાયોને બદલી શકશે નહીં. હકારાત્‍મક રહો, તોછડાઈથી સંબંધ બગડી શકે છે.

કન્યા જે તમે લાગણીઓ દ્વારા કંઈક વિશેષ મેળવી શકશો. સાંજે સ્‍વભાવમાં ૫રિવર્તન આવતાં દરેક જણ સાથે રકઝક કરવાના મૂડમાં હશો, ખરીદી પાછળ મર્યાદા બહારનો ખર્ચ ન કરવો. દિવસ એકંદરે સારો રહેશે.

તુલાઆજે તમે ઘરમાં સાજસજાવટ કરશો. કલાત્‍મક વસ્‍તુઓ કે પેઇન્ટિંગ્‍સથી ઘર સજાવશો. મિત્રોને આમંત્રણ આપશો, આનંદની પળો માણશો. શૅરબજારમાં આપનું નસીબ અજમાવો તેવી શક્યતા.

વૃશ્ચિકવસ્‍તુ શીખવાડવામાં આવે તેની અસર આપના મન ૫ર અંકિત થઈ જશે. આજે ઓફિસમાં તમારા વર્તમાનમાં કરેલા કામનું સારું ૫રિણામ મળશે. આપની ખુશી નિકટની વ્‍યક્તિઓ સમક્ષ વ્‍યક્ત કરવાનું મન થશે.

ધનુઆજે ઘણાં દિવસ પછી તમે ઘરમાં રચ્‍યા૫ચ્‍યા રહેશો, મહેમાનોને ભોજન માટે આમંત્રિત કરશો. બહાર જશો અને ધન ખર્ચ કરવા માટે પ્રસંગ ઊભો થશે. આપ તેને રોકી નહીં શકો, ગણેશજી આપની સાથે છે.

મકરઆજે તમે વ્‍યવસાયને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપશો. લાભ મેળવવા પ્રયાસ કરશો. આજે અંગત-વ્‍યાવસાયિક જીવનમાં લાભ મેળવવા મહેનત કરશો. સારા સંબંધ બાંધવામાં આપને મદદ મળશે.

કુંભ તમારો આજનો દિવસ અનુકૂળ નથી. અંગત-વ્‍યાવસાયિક જીવનમાં લાભ મેળવવા ધીરજ રાખવી. અનિચ્‍છનીય ઘટના બનવાથી મિજાજ ગુમાવશો. મગજ શાંત રાખવા માટે યુક્તિ અજમાવવી.

મીન આજે તમે મિત્રોની યાદથી ભાવુક બનશો, સં૫ર્ક સાધવાનો પ્રયાસ કરશો. આધ્‍યાત્મિક-ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ દિવસ. કામ સાથે લાગણીથી સંકળાયેલા હશો, આજે વ્‍યવહારુ અભિગમ અપનાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!