Health

કોરોના થી બચવા નાસ લેતા હોય તો થયજાવ સાવધાન,જાણો એક્સપર્ટ એ શુ કહ્યુ??

ભારત મા કોરોના ની બીજી લહેર ઘણી ઘાતક સાબીત થય છે અને લોકો રોજ સંક્રમણ નો ભોગ બની રહ્યા છે અને ઘણા લોકો કોરોના થી બચવા અવનવા પેંતરા અપનાવી રહ્યા છે આ બધા ની વચ્ચે નાસ લેવાથી કરોના મા રાહત મળી શકે તેવા દાવા પણ થયા છે શુ છે હકીકત ચાલો જાણીએ.

આ બાબત ને લઈને યુનિસેફ એ ટ્વિટર પર એક વિડીઓ અપલોડ કર્યો છે જેમાં એક્સપર્ટ એ ચોંકાવનારો જવાબ આપ્યો છે. એક્સપર્ટ પોલ રટરે આ વિડીઓ મા જણાવ્યું કે. આના પુરાવા નથી કે સ્ટીમથી કોવિડ-19 ખત્મ કરી શકાય છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવાર તરીકે નાસ લેવાની ભલામણ નથી કરતુ. નાસ લેવાના કારણે ખરાબ પરિમાણ આવી શકે છે. આના સતત ઉપયોગથી ગળા અને ફેફસાથી વચ્ચેની નળીમાં ટાર્કિયા અને ફેરિંક્સ બળી શકે છે અથવા ગંભીર રીતે ડેમેજ થઈ શકે છે.

 

અને આ નળીઓ ડેમેજ થવાથી કરોના આસાની થી અંદર પ્રવેશી શકે છે અને નળીઓ ડેમેજ થવાથી સ્વાસ લેવામાં તકલીફ પણ થય શકે છે આ ઉપરાંત ફેફસા ની લેયર પણ ખરાબ થય શકે છે. નાસ લેવાના પરીણામો જાણ્યા વગર નાસ ના લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!