Health

કોરોના પોઝીટીવ હોય અને ઘરે સારવાર ચાલુ હોય તો, આ ખોરાકનું સેવન કરશો તો જલ્દી સ્વસ્થ થશો.

આપણે સૌ કોઇ જાણીએ છે કે, કોરોના સામે લડવા આપણા શરીરમાં ઇમ્યુનિટી લેવલ વધુ હોવું જોઈએ અને જો તમને કોરોના થઇ જાય એટલે તમારી સ્વાદ કે ગંધ ની પણ ખબર નથી પડતી. ત્યારે હવે આ દરમિયાન ભરપૂર માત્રમાં ખોરાક લેવો જરૂરી છે. અમે આપને જાણવીશું કે કંઈ રીતે તમે ક્યાં ક્યાં ખોરાક નું સેવન કરી શકો છો જો તમને કોરોના પોઝીટીવ આવે તો.

< એન્ટીઓક્સિડન્ટનું લેવલ વધારવા માટે આપને તાજા ફળો અને લીલા શાકને ડાયટમાં સામેલ કરવું જોઇએ. ડાયટિશ્યનના કહેવા મુજબ પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે.કોરોનાને માત આપવામાં ઘરનું સાત્વિક અને પોષ્ટિક ભોજન વધુ ગુણકારી માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કોરોના પોઝિટિવ વ્યક્તિનો ડાયટ પ્લાન શેર કર્યો છે.

આપ ઘરે મેંગો કસ્ટર્ડ,તરબૂચનું સલાડ,સબ્જીનુ જ્યુસ સબ્જનું રાયતુ, કેળા, મગફળી લઇ શકો છો. ડાયટને જુદા જુદા ભાગમાં વહેંચી દેવું જોઇએ એટલે એક સાથે ભરપેટ ખાવાના બદલે થોડું-થોડું ખાવું જોઇએ જેથી પાચન પણ સરળતાથી થાય.

પ્રોટીન એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ થાય છે. એન્ટી બોડી વાયરસની સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રોટીન યુક્ત ડાયટ લેવા માટે આપ દાલ પરોઠા, મગના ઠોસા, ચિકન કટલેટ, કિશ ફિંગર ખાઇ શકો છો. આ પ્રકારના ફૂડથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!