કોરોના સામે લડી રહેલા પોતાના પરિવાર ને મદદ કરવા આ ખેલાડી છોડયું IPL
હાલ દેશ મા કોરોના ની માહામારી ચારે બાજુ ફેલાઈ છે અના પરીસ્થિતી ખુબ ખરાબ છે છતા પણ આપણા દેશ મા IPL રમાઈ રહી છે જેમા દેશ ના અને વિદેશ ના ખેલાડી ઓ ભાગ લય રહ્યા છે.
આ બધા ની વચ્ચે દિલ્હી ની ટીમ માથી રમી રહેલ બોલર આર અશ્વીન એ આઈપીએલ છોડવાનો નિર્ણય લીધો છે જેનુ કારણ છે તેમનો પરીવાર કોરોના સામે જંગ લડી રહ્યા છે. આ બાબતે અશ્વીને ટ્વિટ કરી ને જણાવ્યું કે ‘હું આવતીકાલે આઇપીએલની સીઝનથી વિરામ લઈ રહ્યો છું. મારું કુટુંબ અને વિસ્તૃત કુટુંબ કોવિડ -19 સામે લડી રહ્યું છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગું છું. જો પરિસ્થિતિઓ યોગ્ય હશે તો હું આઈપીએલમાં પાછા ફરવાની આશા રાખું છું. ‘
કોરોના ની બીજી લહેર ઘણી ઘાતક સાબીત થય છે અને ઘણી મોટી હસ્તીઓ કોરોના ની ચપેટ મા આવ્યા છે જેમા મહેન્દ્ર સિંઘ ધોની ના પણ માતા પિતા કોરોના પોઝીટીવ થયા હતા પરંતુ તેણે આઈપીએલ છોડયું નથી.