ક્રિકેટર પૃથ્વીને જાહેરમાં કહી આ અભિનેત્રી કહી આવી અંગત વાત! જાણો આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે.
હાલમાં ક્રિકેટરોની બોલબાલા છે. જ્યાં જુઓ ત્યાં આઈ પી એલ ની ચર્ચા થઈ રહી છે ત્યારે સૌથી વધુ આંનદ સૌ કોઈ માણી રહ્યા છે. છે ત્યારે એક તરફ પુથ્વી અને પ્રાચી નાં સંબંધો ની ચર્ચા થઈ રહી છે ત્યારે ચાલો જણીએ કે આખરે કોણ અભિનેત્રી જેને આવું કામ કર્યું. સોશિયલ મીડિયામાં આપણે અવારનવાર જોઈતા જ હોય છે મેં કલાકારોની પર્સ લાઈફને લઈને સૌ કોઈ ચર્ચા કરતા હોય છે અને ક્યારેક આ વાત સાચી પણ હોય છે.
હાલમાં જ્યારે ઇન્ડિયાનો સૌથી મોટો તહેવાર એટલે કે આઈ.પી.એલ ચાલુ છે ત્યારે ક્રિકેટર પૃથ્વી અને પ્રાચી સિંહ ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં પુથ્વી એ પોસ્ટ મુકેલ જેમાં પ્રાચી એ હોટ કોમેન્ટ કરી હતી ત્યારે આ જોઈને સૌ કોઈને શકા વર્તાય રહી છે કે ખરેખર શું પૃથ્વી પ્રાચીને ડેટ કરી રહ્યો છે.
આમ કહેવાય છે ને કે, કલાકારોમાં ક્યારે શુ રંધાઈ રહ્યું હોય તે જગ જાહેર નથી થતું પરતું ક્યારેક કોઈક ઈશારા જ કહી જાય છે બધું. મૌન ને સમજવાની પણ એક કળા હોય છે. પ્રાચી અને પુથ્વીનાં સંબંધ અતૂટ છે એ તો ખ્યાલ નહિ પરતું હાલમાં જેવી રીતે પ્રાચી પુથ્વી સાથે જોડાયેલ લાગે છે. તેનાથી કશું કહી ન શકાય હવે તો સમય જ કહેશે કે આખરે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે.