ખાસી શરદી સીવાય આ લક્ષણ પણ કોરોના નુ છે જાણી લો આ ખાસ
હાલ પુરા દેશ મા કરોના નો હાહાકાર પુરા દેશ મા મચી ગયો છે ખાસ કરીને ગુજરાત મા પરીસ્થિતી ખુબ ખરાબ બની છે. અમદાવાદ સુરત જેવા મોટા શહેરો મા હોસ્પીટલ મા જગ્યા ખાલી નથી રહી.
આ બધા વચ્ચે કોરોના અંગે ના નવા નવા સંશોધનો હજી ચાલી રહયા છે. કરોના ના મુખ્ય લક્ષણો શરદી ખાસી અને સ્વાદ ન આવવો છે. પરંતુ ચીન મા કરવામા આવેલા એક અભ્યાસ મુજબ અન્ય એક લક્ષણ પણ જણાયું છે જેમાં કરોના સંક્રમીત ની આલ હલકી લાલ ગુલાબી થાય છે. આ ઉપરાંત આંખ મા સોજો અને પાણી નીકળવાનુ નવુ લક્ષણ સામે આવ્યુ છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ કોવિડ-19ના નવા સ્ટ્રેનમાં કાન સાથે જોડાયેલી મુશ્કેલીને ટ્રિગર કરી શકે છે. સ્ટડીમાં 56 ટકા લોકોમાં આવી પરેશાની જોવા મળી છે. જો તમને પણ કાન સાથે જોડાયેલી કોઇ સમસ્યા ઉભી થઇ હોય તો તે કોરોનાના નવા સ્ટ્રેનનો સંકેત હોય શકે છે.
આ ઉપરાંત લાંબા સમય થી કરોના સંક્રમીત દર્દી ને બ્રેન ફોગ એટલે મેન્ટલ ફન્ઝયૂઝનની સમસ્યા જોવા મળી રહી છે