ગુજરાતી ઓ નો બ્રિટને મા પણ દબદબો ખરોદી લીધી આ મોટી કંપની
ધંધાની બાબત મા આપણા ગુજરાતી ઓ પાછા પડતા નથી વિશ્વ મા પણ ધીરુભાઈ અંબાણી અને મૂકેશભાઈ અંબાણી જે ગુજરાતી છે તેણે ડંકો વગાડ્યો છે.
ગુજરાતી મુળ ના બ્રીટીશ બિઝનેસમેન ભાઈ ચ એ એક મોટી ડીલ કરી એક મોટી કંપની ખરીદી લીધી છે આ કંપની નુ નામ લીઓન છે જે અને તાજેતર મા જ મુળ વતન ગુજરત ધરાવતા મૉસીન અને ઝુબેર ઈસા એ આ ફાસ્ટફુડ ચેઈન ધરાવતી કંપની ખરોદી લીધી છે. જે 10 કરોડ પાંઉનડ મા ખરીદી છે એટલે તેની કીંમત 1044 કરોડ રુપીયા ચુકવ્યા હતા.
આ ગુજરાતી પરિવાર 70 ની સાલ મા બ્રીટન શીફ્ટ થયો હતો. લીઓન કંપની ફાસ્ટ ફૂડ કંપની છે અને ઘણા બધા આઉટલેટ પણ છે.આ કંપની નુ મુળ માલીક જ્હોન,હેનરી, એલેગરા હતા.