ગુજરાતી યુવા સંગીતકારનું કોરોના લીધે થયું નિધન.
હવે કુદરત આપણા સૌ પર દયા દાખવે તો સારું! ઈશ્વર જાણે કયા કારણોસર આપણાં સૌથી નારાજ હશે કે, એક પછી એક કુદરતી આફતો આપી રહ્યું છે. સવારનો સૂરજ ઉઠતાં જ આપણા હાથેથી ક્યારેક આપના સ્વજનો અર્થે ઓમ શાંતિ લખતા આપણા હાથ ધ્રૂજે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતી સિનેમાનાં લોકપ્રિય કલાકારનું નિધન થયું છે, ત્યારે ફરીએકવાર આપણે આપણું રત્ન ગુમાવ્યું છે.
હજુ તો ખૂબ જ નાની વય હતી અને ગુજરાતી સિનેમાને ઘણું બધું આપવા માટે તેઓ તૈયાર હતા એ જ પહેલા કોરોના તેમને ભરખી ગયો. આ કોરોના લીધે અનેક કલાકારો અને સંગીતકાર, નિર્દશક ફિલન નિર્માતાઃ તેમજ રંગભૂમિનાં કલાકારો ગુમાવ્યા છે, ત્યારે ફરી આજે આપણે યુવા સંગીતકાર આકાશ શાહને ગુમાવ્યા છે.
આજ રોજ આકાશ શાહનું દુઃખ નિધન થયું, ત્યારે ફિલ્મ જગતમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે તેમણે અનેક ગુજરાતી ફિલ્મો તેમજ આલ્બમ સોંગના પોતાનું સંગીત આપેલું છે, બસ હવે તેમના સંગીત થકી તેઓ આપના હદયમાં સદાય જીવંત રહેશે. ઈશ્વર તેમની દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પાર્થના.