ગુજરાત ના આ ગામ મા માતમ છવાયો 20 દીવસ મા થયા 90 લોકો ના મૃત્યુ
કોરોના ની બીજી લહેર મા શહેરો ની સાથે ગામડા મા પણ સંક્રમણ સતત વધેલું જોવા મળી રહ્યુ છે પહેલી લહેર મા શહેરો મા મોટા પ્રમાણ મા કેસો આવી રહ્યા હતા પરંતુ બીજી લહેર મા ગામડા ઓ પણ કોરોના નુ નિશાન બન્યા છે.
આપણે જે ગામ ની વાત કરી રહ્યા છીએ તે ભાવનગર ના ઉમરાળા તાલુકા ના એક નાના એવા ગામ ની છે જયા માત્ર 13 હજાર ની વસ્તી છે આ ગામ મા લોકો નુ જીવન કોરોના ના ભય ના ઓથારે જીવી રહયુ છે અને છેલ્લા 20 દીવસ મા 90 થી વધુ લોકો ના થયા છે.
આ સમગ્ર ઘટનાક્રમ મા અનેક લોકો જીવ ગયા છે અને લોકો ની મદદ એ કોઈ આવતુ ના હોવાથી લોકો નો રોશ પણ જોવા મળ્યો હતો.