Health

ઘરે આવી રીતે નાસ લો અને કોરોના સામે સુરક્ષિત રહો. જાણો તેના ફાયદાઓ.

હાલમાં કોરોનામાં પોતાના સ્વાસ્થ્યની કાળજી આપણે પોતાને જ રાખવી જોશે આ કારણે નિયમિતે ઘરમાં ઉકાળો, હળદર વાળું દૂધ તેમજ આદું નું સેવન કરવું અને ખાસ કરીને હાલમાં જો તમને કોઈ લક્ષણ નાં હોય તો પણ નાસ લેવો જેથી તમને કોરોના થી બચી શકો. હાલમાં સલામતી અને સાવચેતી એ જ મહ્ત્વમુ છે.

નાસ કંઈ રીતે લેવો તે અમે જાણવીએ નાશ લેવાનું મશીન પણ આવે છે એ ન હોય તો એક તપેલી કે ડોલમાં અજમાં વાળા ગરમ પાણીમાં પોતાનું મોઢું રાખી ઉપર ટુવાલ ઢાકી ને અંદર સ્વાસ લેવાનું તેમજ ત્યાર બાદ મોઢે થી નાસ લેવાનો આવી રીતે કરવાથી કફ તેમજ શરદી નહિ થાય. નિયમિત રીતે તમારા આરોગ્યની કાળજી રાખવા તમે તમારા પરિવાર જનો નાસ લેવાડાવશો.

નાસ અનેક ફાયદાઓ છે.શરદી, ખાંસી અને ઉધરસ થવાની શક્યતા હોય કે થઈ હોય તેવા સમયે નાસ લેવો તે એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે, પણ ગળામાં થતો કફ મોં રાખી માથા પર અથવા મળ દ્વારા સરળતાથી નીકળી જશે અને તમને કોઈપણ પરેશાની થશે નહીં. ફેશઅલ કરાવ્યા ત્યાર બાદ, પણ આપણે સ્ટીમ લઈએ છીએ. સ્ટિમ લેવાથી તે વરાળ ત્વચાની ગંદકીને હટાવીને અંદર સુધી ત્વચાની સફઈ કરે છે. ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવી શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપચાર કરવાથી તમારે મેકઅપ કરવાની પણ જરૂર નહીં રહે, અનેતમારી ત્વચા વધારે કોમળ અને ચમકદાર દેખાશે.ચહેરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ વરાળ લેવી એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. ત્વચામાં ભેજ પણ જાળવી રાખે. હાલમાં તો કોરોના લક્ષણ બચવા નાસ લેવો હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!