India

ઘોડીને બદલે ગધેડા પર બેસીને પરણવા ગયો વરરાજો. જોવો વીડીઓ

સમય કેટલો બદલાઈ ગયો છે ખબર જ નથી પડતી! સૌ કોઈ પોતાના શોખ ખાતર કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આપણે જ્યારથી સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છીએ ત્યારથી જ ઘણુંબધું અવનવું જાણતાં થયા છે અને દુનિયાના કોઈપણ ખૂણે શુ ઘટના ઘટે છે તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ.

આજે આપણે એક એવો રમુજી કિસ્સા વિશે જાણીશું કે, તમે સૌ કોઈ ચોંકી જશો. આપણે લગ્નમાં જઇ છીએ અને ત્યાં વરઘોડામાં જોઈતા હોઈએ છીએ કે સમયની સાથે હવે લોકો બદલાવ લાવે છે અને ઘોડાને બદલે શાહી રથ, બુલેટ, ઝીપ, ઓડી વેગરેમાં બેસીને પરણવા જાય છે પરંતુ હરિયાણામાં એક વરરાજો ગધેડા ઉપર બેસીને લગ્ન કરવા ગયો.

હવે વિચારો ગધેડા ઉપર બેસીને જવું એટલે ગામમાં આપણી ઈજ્જતના ધજાગરા ઉડાવવા જેવું થયું ને પણ નહીં અહીંયા તો ગામના સૌ કોઈ લોકી મન મૂકીને નાચી રહ્યા હતા. એવું કેહવાયમાં છે અહીંયા રિવાજ છે. ત્યારે જે હોય તે પણ લોકોને આ જોઈને આંનદ મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!