જયારે આ પોસ્ટ જોતા હશો ત્યારે એક પગ બીજા પગ પર હશે, જાણો આવુ કેમ બન્યુ
મિત્રો તમે જે પોસ્ટ જોઈને આવ્યા છો એટલે એમ માની લઈએ કે તમે એક પગ બીજા પગ પર ચઢાવેલો હતો આવુ શા માટે બને છે જેનો જવાબ મેળવવા આવ્યા છો તો તમને જણાવી દઈએ કે આ પોસ્ટ સાથે તમારા પગ નો કોઈ સંબંધ નથી આવુ શા માટે બન્ને છે તના કોઈ નક્કર કારણો મળ્યા નથી.
પરંતુ એક્સપર્ટ નુ માનવામાં આવે તો આવુ એ માટે બને છે કે જ્યારે આપણે રીલેક્સ મુડ મા કોઈ એ ત્યારે વધારે આ રીતે પણ રાખી ને બેઠતા હોય એ છીએ એને આપણે ફ્રી સમય મા જ ફેસબુક કે Instagram નો ઉપયોગ કરતા હોય એ છીએ એ ત્યારે આપણે રીલેક્સ હોય એ છીએ એટલે પગ ઉપર પગ હોય છે ઘણી વાર એવું પણ બને કે ના પણ હોય દર વખતે આવું બને તે શક્ય નથી અને આ બાબત નો પોસ્ટ સાથે કોઈ સંબંધ નથી.