જાડેજા એ મર્યા એક ઓવર મા 37 રન જોવો વિડીઓ
આજા IPL મા 19 મી મેચ બેંગ્લોર અને ચેન્નઈ બચ્ચે રમાઇ હતી જેમાં ચેન્નાઈ ટીમ નો આસાની થી વિજય થયો હતો.
#SirJadeja #jadeja #Jaddu Batting Strom 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/telAUFl2sK
— Thalapathy sangeetha 😍😘❤🔥 (@itz_sangeetha_) April 25, 2021
હાલ સોસીયલ મીડીયા પર જાડેજા ની ચારે બાજુ વાહ વાહી થઈ રહી છે જેનુ મુખ્ય કારણ છે તેમની ધમાકેદાર બેંટીંગ જી હા ચેન્નઈ પ્રથમ બેટીંગ મા આવ્યા બાદ જોરદાર શરુઆત કરી હતી અને અંતીમ ઓવર ની બેટીંગ મા જાડેજા એ 28 બોલ મા 5 સીક્સ અને 4 ચોગ્ગા ની મદદ થી 62 રન બનાવ્યા હતા.
મેચ ની ખાસ વાત એ હતી કે જાડેજા એ આખરી ઓવર હર્ષલ પટેલ ની ઓવર મા 37 રન બન્યા હતા જેમા જાડેજા એ 4 સીક્સ અને 2 ફોર મારી હતી. ચેન્નાઈ એ આ મેચ આરામ થી જીતી લીધી હતી