Entertainment

જાણી લો આ ટ્રાફીક પોલીસ નુ નવુ જાહેરનામુ નકર મુશ્કેલી મા મુકાશો અને દંડ…

આપણે સૌ કોઇ જાણીએ છે કે, વાહન વ્યવહાર નાં નિયમો ખૂબ જ કઠિન હોય છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે કલેકટર દ્વારા કોઈ જાહેરાનામું પાડવામાં આવે તો તે સૌથી વધારે મુશ્કેલીઓમાં મૂકી શકે છે. આજે અમે આપને જણાવીશું ગુજરાતનાં એ શહેર વિશે જ્યાં વાહનો જે લઈને મહત્વનું જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે તમને જાણીને આશ્રય થશે કે, આ નિયમોમાં લીધે તમામ લોકોને પોતાના વહાનોમાં મહત્વનો ફેરફાર કરવાનો રહેશે. તો ચાલો તમે પણ જાણી લો કે કયા શહેરમાં આ જાહેરનામું પડ્યુ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ પોલીસે ટ્રાંફિક કાયદાને અનુસરતો મહત્વનું જાહેર નામું બહાર પાડ્યું છે, જે અંતગર્ત પોલીસ અધિકારીકે કર્મચારી ફરજ પર આવતા જતા દરમ્યાન હેલ્મેટ વગર મુસાફરી કરે છે, ત્રણ સવારી મુસાફરી કરે છે. સાથે સાથે તેમના વાહનોમાં પણ ખામીયુક્ત નંબર પ્લેટ જોવા મળી છે. બીજી તરફ HSRP નંબર પ્લેટ વગરના વાહનો જોવા મળ્યા છે. વાહનો પર POLICE અથવા P પણ લખેલાનું ધ્યાનમાં આવ્યું છે.

ખાસ કરીને આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં લોકો પોતાના વ્યવસાય મુજબ DR, ADVOCATE, PRESS, એન્ટી કરપ્શન બ્યુરો કમિટીના સભ્ય વગેરે જેવા લખાણ કરેલા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે થી કાર પર કે બાઇક અથવા કોઈપણ વાહનમાં આવું લખાણ નહિ ચલાવામાં આવશે.

મામ 13-8-2021થી 19-8-2021 સુધી આ 7 દિવસની ખાસ ઝુંબેશ ચલાવામાં આવશે અને આ દરમિયાન તમામ વ્યક્તિઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હાલમાં આ જાહેરનામું માત્ર ગુજરાતમાં જ નહીં પરતું માત્ર અમદાવાદમાં જ લાગુ પડશે.આમામલે તમામ પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ હેડ ક્વાટર, પોલીસ કમિશ્નર કચેરી, તમામ વિરુદ્ધ મોટર વ્હીક્લ એક્ટ અંતર્ગત કેસો કરવાના રહેશે અને આ સ્થળો પર પોલીસ ચેકીંગના પોઈન્ટ ગોઠવવાના રહેશે. આમ પણ સામાન્ય માણસની હવે તમામ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!