જાણો આજનું રાશિફળ, આ રાશિ ના જાતકો એ સાવધાની રાખવી.
મેષ:આજે હસી મજાકના દિવસે નોકરી ધંધાના કામકાજમાં અને તેમજ રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા સંભાળવું પડે.
વૃષભ : એપ્રીલ ૨૦૨ ૧ હિસાબી નવા વર્ષના પ્રારંભે આજે નોકરી ધંધાના કામકાજમાં, સંબંધ-વ્યવહારમાં સાનુકુળતાથી હળવાશ રહે.
મિથુન : એપ્રીલ માસારંભે જુના-નવા નોકરી ધંધાના કામમાં ધ્યાન આપવું પડે, અન્યના કારણે સહકારી કામમાં ધક્કા થાય.
કર્ક : આજે તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્ત રહો. વધારાના કામ કરવા પડે,
સિંહ : જે હસી મજાકના દિવસે સગાસંબંધી મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર સંસ્મરણો તાજા થાય. નોકરી ધંધાના કામ ઉકેલાય.
કન્યા : નોકરી ધંધાના કામની મુલાકાતમાં ચર્ચા વિચારણામાં સાનુકુળતા રહે, બહારના કામ અન્યના સહકારથી ઉકેલાય.
તુલા: એપ્રીલ મહિનાના પ્રારંભે કામમાં હળવાશ રાહત રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા જાય. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
વૃશ્ચિક એપ્રિલ ૨૦૨૧ હિસાબી વર્ષના પ્રારંભે નોકરી ધંધાના કામ અંગે ચિંતા-દ્વિધામાં રહો પરંતુ ધીરજથી-શાંતિથી કામ ઉકેલાય. ધંધાના આજે હસી.
ધન : બેંકના કામમાં, હિસાબી કામમાં, નોકરી મજાકમાં કોઈ તકલીફ થાય નહીં તેનું ધ્યાન રાખવું.
મકર : કાર્ય સફળતા પ્રગતિથી હળવાશ રાહત અનુભવતા જાવ. નોકરી કામમાંધંધાના કામમાં તમારા કામની કદર થાય. પરિવારના કામ થાય.
કુંભઃ નોકરી ધંધાના કામ હિસાબી વર્ષના પ્રારંભથી આપને સાનુકુળતાવાળા રાહતવાળા થતા જાય. આવક થાય.
મીન : મીલન મુલાકાત યાત્રા પ્રવાસ અંગે, નોકરી ધંધાના કામ અંગે આજે : હસી મજાકના દિવસે આપે ધ્યાન રાખવું પડે.