જાહેર જીવનમાંથી છુપાઈને રહેતા અનિલ અંબાણીના દીકરાઓ જીવે છે આવું જીવન! જાણીને આશ્ચર્ય થશે.

આપણે સૌ કોઈ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરાઓને તો સૌ કોઈ ઓળખીએ છે કારણ કે તેમની વૈભવશાળી જીવન આપના સૌ સમક્ષ રહે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું દેશના સૌથી ધનિક વ્યક્તિનાં ભાઈ અનિલ અંબાણી જેઓ આજે ભલે દેવામાં ડૂબી ગયા હોય પરંતુ તેમનાં બંને દીકરાઓ પણ ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છે અને ઘણા લોકો તો આ વાત થી અજાણ હશે કે અનિલ અંબાણીનાં દીકરાઓ જય અનમોલ જય અંશુલ ખૂબ જ સારી પ્રોફેશનલ લાઈફ સ્ટાઇલમાં જીવન પસાર કરે છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ૧૨ ડિસેમ્બર ૧૯૯૧ માં મુંબઈ માં જન્મેલા જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી મોટા ભાગે મીડિયા થી દુર જ રહે છે.તેઓ અત્યારે પોતાના પિતા ની સાથે કામ કરે છે.પરંતુ તે ઈશા, અનંત અંબાણી, આકાશ અંબાણી, રાધિકા કે શ્લોક મેહતા ની જેમ તેઓ લાઈમ લાઈટ માં રહેવા નું પસંદ નથી કરતા. તેનું જીવન ખૂબ જ સાદગી ભર્યું પરતું હાઈ પ્રોફેશનલ છે.

બને ભાઈઓ પોતાના પિતા અનીલ અંબાણી ની જેમ જ મીડિયા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા અને બિઝનેસમાં જ વધુ કાર્યરત છે, તેમની ચર્ચાઓ જાહેરમાં નથી થતી અને તેઓ ૨૮ વર્ષ ના છે અને પોતાના પરિવાર માં ત્રીજા એવા છે કે જે લગ્ન માટે તૈયાર છે.અનમોલ સોશિયલ મીડીયા નો ઉપયોગ તો કરે છે પરંતુ પોતાને હમેશા પોતાની જાતને અંગત જ રાખે છે, કેમકે તે સ્વભાવ ના થોડા શરમાળ છે અને પોતાના જીવન ને મીડયા થી પ્રાઈવેટ જ રાખવાનું પસંદ કરે છે.

અંબાણી બ્રધર્સ પાસે ઘણી મોંઘી કારો નું કલેક્શન છે અને ઘણા પ્રાઇવેટ જેટ નું પણ કલેક્શન છે.એક વેબસાઇટ પરથી મળેલી માહિતી પ્રમાણે અનમોલ ને લક્ઝરી કાર નો ખુબજ શોખ છે.અનમોલ અંબાણી પાસે Rolls Royce Phantom, Lamborghini Gallardo, Lexus SUV, Range Rover Vogue, Mercedes GLK350, Mercedes Benz S Class જેવી ઘણી બધી કાર નું કલેક્શન છે.

આ બંને ભાઇઓ પાસે bombardier global express XRS, Bell 412, Globel Express Aircraft, Falcon 2000 જેવા પ્રાઇવેટ જેટ અને હેલીકોપ્ટર નું પણ કલેક્શન છે.મીડયા ની એક રીપોર્ટ મુજબ આમના એક વર્ષ નો પગાર ૧.૨ કરોડ છે.અનમોલ અંબાણી ની કોઈ જીવન સાથી હજુ સુધી મળ્યું નથી પોતાનું જીવન પોતાના બિઝનેસમાં જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને જાહેર જીવન થી હંમેશા દૂર રહે છે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *