દયાબેન શા માટે સીરીયલ મા પાછા નથી આવી રહ્યા આ છે મોટુ કારણ
ટેલીવિઝન ની સૌથી પ્રીય સિરીયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં મા ઘણા લાંબા સમય થી દયાબેન નથી આવતા અનેક અટકળો પણ લાગેલી કે દયાબેન ની જગ્યા એ અન્ય કોઈ કલાકાર આવશે અને દર્શકો પણ થયા બેન ની ઘણા લાંબા સમય થી રાહ જોઈ રહયા છે.
દિશા વાકાણી માતા બન્યા પછી સિરીયલ પાછા ફર્યા નથી અને મેકર્સ એ પણ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. અને દર્શકો પણ જાણવા માગે છે કે કેમ પરત ફરી રહ્યા નથી કોઈ મોઈ ના એક અહેવાલ મુજબ શો મેકર્સ માટે દિશાબેન ની સેલેરી પાછા ફરવામાં અડચણરૂપ બની રહી છે. તેમને જોઈતા રુપીયા ન મળવાને કારણે પરત આવી રહયા નથી.