Entertainment

દયાભાભીની દીકરીનું નામ જાણીને ચોંકી જશો! જાણો શા માટે જાહેરમાં નથી દેખાતી તે.

દયા ભાભીનું નામ આવતા જ સૌ કોઈનાં ચહેરા પર સ્મિત રેલાય જાય! ઘણા સમય થી આપણે દયા ભાભીને યાદ કરી રહ્યા છીએ પરંતુ તેઓ હજી સુધી પણ અભિનયની કારકિર્દીમાં પુનરાગમન નથી કર્યું! આપણે સૌ કોઈ જાણીએ છે કે દયા ભાભીએ જ્યારથી લગ્ન કર્યા ત્યારબાદ તેમણે પોતાની લોકપ્રિય સિરિયલમાંથી વિદાય લઈ લીધી.

આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુંબઈના CA મયુર પડ્યાં સાથે દયાએ વર્ષ 2015માં પ્રભુતમાં પગલાં માંડ્યા હતા અને ત્યારે સૌ કોઈ ચાહકો ખુશ પણ થયાં હતાં કે તેમના લગ્ન થયા છે. દિશા વાકાણીનાં જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તે મા બની. વર્ષ 2017ને 30મી નવેમ્બરનાં રોજ તેણે એક દીકરીને જન્મ આપ્યો અને બસ ત્યારબાદ મેટરનિટી લીવ તેની કારકિર્દીનો અંત બની ગઈ.

આજે આપણે તેના વિશે નહીં પરંતુ દિશાની દીકરી વિશે જાણીશું. જાહેરમાં દિશા તેની દીકરીને નથી લાવતી પરતું શૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દયા ની દીકરીનું નામ સ્તૃતિ રાખવામાં આવ્યું છે. આજે તે 5 વર્ષની થઈ ગઈ છે છતાં પામ તે બંને સોશિયલ મીડિયાની દુનિયાઈ થી દુર રહે છે તે સીરિયલમાં પરત આવવા માંગતી હતી પરંતુ મેકર્સ તેમની શરતો ને સ્વીકારી ન શક્યા. હાલમાં પણ તેમની જગ્યા કોઈ નથી લઈ શક્યું ત્યારે હવે જોવાનું રહ્યું કે દયાબહેન ક્યાં સુધી પોતાનું જીવન તેમની દીકરીનું ધ્યાન રાખવામાં રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!