દર મહિને 1 કરોડ થી વધુ રુપીયા કમાવવા હોય તો આ ધંધો કરો રોકાણ માત્ર રુપીયા 50000 છે
હાલ ના કોરોના ના સમય મા ધંધા રોજગાર પર ખુબ અસર પછી છે અને જો તમે કોઈ નવો ધંધો કરવાનુ વિચારી રહ્યા છો અના રુપીયા ઓછા પડે છે તો આ ધંધો તમે માત્ર 50 હજાર થી શરુ કરી શકો છો.
હાલ નો સમય ડિજીટલ થયો છે અને ઓનલાઈન માર્કેટ ઉંચુ આવ્યુ છે ત્યારે તમે ડિજીટલ હોડિઁગસ નો ધંધો 50000 મા ચાલુ કરી ને લાખો ની કમાણી કરી શકો છો. હાવ ના લોકો ઘરે બેસી ને જ જાહેરાત કરવા માંગે છે એટલે આ વ્યવસાય ચાલુ કરવા માટે તમારે એક ડોમેઈન નેમ ખરીદી ને તેને પ્રમોટ કરવુ પડશે.
આ ડોમેઈન નેમ અને પ્રમોશન દ્વારા તમે એવા લોકો ના સંપર્ક મા આવશો કે જેને જાહેરાત કરાવવી છે અને ઓર્ડર મળતા જ તમે પોતાનુ કમીશન રાખી ને હોર્ડિંગ ને આ ઓર્ડર આગળ મોકલી કમાણી કરી શકશો