Entertainment

દાઢી ન ઉગતી હોય તો આ આર્યુવૈદિક ઐષધિઓ થી થોડા દિવસોમાં દાઢી આવશે.

ઘણા યુવાનો અને પુરુષો જેને દાઢી ઉગતી જ નથી તેવા લોકો માટે અમે આજે લઈને આવ્યા છે આર્યુવૈદિક ઉપાય અને જેના થી ત આપ દાઢીને જલ્દી-જલ્દી વધારી શકો છો. શું આપ જાણો છો કે દાઢીનું વધવું અને તેનું ઘટ્ટપણું આપની ઉંમર અને જેનેટિક પર નિર્ભર કરે છે પરતું આવો જાણીએ કેટલીક કુદરતી રીતો કે જેની મદદથી આપ પોતાની દાઢીને લાંબી અને ઘટ્ટ બનાવી શકો છો.

આપણા વાળ પ્રોટીનમાંથી બનેલા છે. તેથી પ્રોટીન શરીરને એવા પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ કરાવે છે કે જે વધુ વાળ ઉગાડે છે. મુખ્યત્વે પ્રોટીન યુક્ત આહાર નું સેવન કરવાનું વધુ પસંદ કરો. તેમજ ખાસ વાત છે કે,જો આપનાં ચહેરા પરથી ડેડ સ્કિન હટશે, તો નવા વાળ આરામથી ઉગશે. જો આપ ચહેરો સ્ક્રબ કરવા માંગો છો, તો બજારમાં મોજૂદ એક્સફોલિએટ મૉસ્ક પણ ટ્રાય કરી શકો છો.

જો આપ પોતાની દાઢને શેવ નથી કરી રહ્યાં, તો તેનો આ મતલબ નથી કે તેમને સ્ટ્રિમ પણ ન કરવામાં આવે. સ્ટ્રિમ કરવાથી દાઢી શેપમાં રહે છે.વાળને કંડીશન કરવા જરૂરી છે. ભલે તે દાઢી જ કેમ ન હોય. તેલ વાળને વધારવાની સાથે-સાથે આપની દાઢીને યોગ્ય દિશામાં આગળ વધારશે. છેહેરા પર રોજ 10-15 મિનિટ આમળાના તેલથી મસાજ કરો. બાદમાં મોઢું ધોઇ લો. આમ કરવાથી સ્કિન સોફ્ટ થશે અને દાઢીના વાળ ઝડપથી વધશે.

અમે આપને કેટલાક ઘરેલુ ઉપચાર આપીએ છે જેનાથી દાઢી ઉગવાની શરૂઆત થશે.તજના પાવડરમાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ કોટનને પાણીમાં પલાળી તેનાથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આવું કરો. આ ઉપાયથી દાઢી-મૂંછના વાળનો ગ્રોથ વધવા લાગશે.તેમજ રોજ રાત્રે કાચું દૂધ દાઢી પર લગાવીને સૂવો અને સવારે ધોઇ લો. તેનાથી દાઢીના વાળ ઝડપથી વધશે. રોજ 1 ગ્લાસ દૂધ પીવો, વધારે ફાયદો થશે. આ એકદમ સિમ્પલ પરંતુ ઈફેક્ટિવ ઉપાય છે. પ્યોર કોકોનટ ઓઈલથી ફેસ પર રોજ મસાજ કરવાથી દાઢી-મૂંછના વાળનો ગ્રોથ વધવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!