India

દિલ્હીમાં લોકડાઉન જાહેર થતા લોકો દારૂની દુકાનોમાં ચક્કાજામ કર્યો! એક મહિલા આપ્યો આવો જવાબ.

હાલમાં કોરોનાની મહામારીમાં સરકાર જ્યારે લોકડાઉન કરી નથી રહી ત્યારે દેશના તમામ રાજ્યો કોરોના કહેરને રોકવા લોકડાઉન કરી રહ્યા છે. ખરેખર વર્ષ 2020માં આપણને લોક કરીને રાખ્યા તા જ્યારે આ વર્ષે ફરી એકવાર સૌ કોઈ પોતાની જાતને ઘરની અંદર કરી રહ્યા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સપ્તાહનું લોકડાઉન જાહેરાત કરતાં જ દારૂપ્રેમીઓએ તો વાઇન શોપ લાઈન લગાડી છે.

ખરેખર આ દ્ર્શ્ય જોઈને કહી શકાય માણસ કેટલો સ્વાર્થી છે કે, આવા સમયમાં પોતાની જાત પર સંયમ નથી રાખી શકતા. જો જીવંત રહીશું તો જીવ્યા ત્યાં સુધી મંદિરાપાન કરવાના છીએ જો આવી ભીડ ભાળમાં કોરોના થઈ ગયો તો પછી ઇન્દ્રદેવને મંદિરા પાન કરતા જોઈશું.

ઘરે આવી રીતે નાસ લો અને કોરોના સામે સુરક્ષિત રહો. જાણો તેના ફાયદાઓ.

હાલમાં સોશિયલ મીડિયામાં દિલ્હીની તસ્વીરો વાયરલ થઈ રહી છે જેમાં દિલ્હીના ગોલ માર્કટ વિસ્તારમાં દારૂની દુકાનો પર જબરદસ્ત ભીડ વધી ગઇ. અહીં લોકો એક-એક પેટી દારૂ, બીયરની બોટલો ખરીદીને લઇ જઇ રહ્યા છે. માત્ર એટલું જ નહીં દરિયાગંજ અને અન્ય કેટલાંય વિસ્તારોની પણ આ જ સ્થિતિ છે. દારૂની દુકાનો બહાર સતત ભીડ વધી રહી છે.

 
ખરેખર અત્યારે સમજદારી અને સાવચેતી દાખવી જોઈએ પરતું આ લોકો લાપરાવાહી કરીને પરિવાર જે પોતાની જાતને મુશ્કેલીઓ મુકી રહ્યા છે. એ નહીં સમજાતું દારૂ જુરૂરી કે જીવન.!

ખતરનાક કોરોનો ના આ છે ખતરનાક લક્ષણ, તરત થય જાવ સાવધાન નકર

દિલ્હીમાં પહેલાં રાજ્ય સરકારે વીકેન્ડ લોકડાઉનનું એલાન કર્યું હતું જે શુક્રવાર સાંજથી સોમવાર સુધી લાગૂ હતું. પરંતુ હવે સ્થિતિ વણસતી જોતા એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરી દીધું છે.આપને જણાવી દઇએ કે દિલ્હીમાં લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જ છૂટ રહેશે. માત્ર મેડિકલ, ફળ, શાકભાજી, દૂધની ડેરી કે કરિયાણાની દુકાન જ ખૂલી શકશે. આ જ કારણ છે કે દિલ્હીના કેટલાંય બજારોમાં અત્યારથી પેનિક બાઇંગ શરૂ થઇ ગયું છે.

વર્ષો પહેલા સોરઠનાં સંત દેવયાત પંડિત કરેલ આગાહી આજે સાચી પડી! જાણો શું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!