દુકાનદારો માટે ચેતવણીરૂપ કીસ્સો, સીસીટીવી નો વિડીઓ જોઈ ચોકી જશો

નાના દુકાનદારો એકલા હાથે દુકાન ચલાવતા હોય ત્યારે અનેક એવી ઘટનાઓ સામે આવી જે જેમા ગઠીયો હાથ સાફ કરી ગયો હોય ત્યારે સુરત ના ઓલપાડ મા ફરી એક એવી ઘટના સી.સી.ટી.વી મા કેદ થય છે.સુરત ના ઓલપાડ ના કુડસદ ગામે એક દુકાન મા જોત જોતા મા દુકાન ના ગલ્લા મા હાથ સેરવી ગયો છે અને રોકડ રકમ ઉઠાવી લીધી છે. આ ઘટના મા રકમ કદાચ મોટી નહી હોય પરંતુ
નાની દુકાનદાર માટે ચેતવણીરૂપ કીસ્સો છે તેવુ કહી શકાય.

બનાવની વિગતવારે વાત કરી તો સુરત જિલ્લાના ઓલપાડના કુડસદની આ ઘટના છે. કુડસદ ગામે આવેલા એક સુપર સ્ટોરના ગલ્લામાંથી 50,000 રૂપિયા કરતાં વધારે રકમની ધોળે દિવસે ચોરી થઈ. જોકે, ચોરી કોઈ આક્રમક અંદાજમાં નહીં પરંતુ હાથ સફાઈની જેમ થઈ છે.

જો આ દુકાન ની વાત કરીએ તો દેવનારાયલણ સુપર સ્ટોર નામનો એક સ્ટોર દુકાનદાર ચલાવે છે. જોકે, પ્રાથમિક વિગતો મુજબ આ સ્ટોરમાંથી જ રોકડની ચોરીની ઘટના સામે આવી છે. દુકાનદાર થોડીવાર માટે પાછળના ભાગમાં ગયા હતા.

 

પરત આવીને તેમણે ગલ્લો ખોલ્યો તો અંદરથી મોટી રકમ ગાયબ હતી. સદ્દનસીબે સ્ટોરના આગળના ભાગને સીસીટીવીથી સજ્જ કરવામાં આવેલો હતો. જે આજકાલ નિયમ મુજબ ફરજિયાત છે. તેવામાં માલિકે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ સર્જોયો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *