India

દેશના સૌથી ધનિક વ્યક્તિએ પોતાના 27 વર્ષના લગ્નજીવને તોડી નાખ્યા! જાણો શા માટે પત્નીથી છુટા થયા.

લગ્ન એક જીવનની નવી શરૂઆત છે! દરેકનાં જીવનમાં સાથીદાર હોય છે પરતું ભાગ્યે જ કોઈ વ્યક્તિ જીવન ભર સાથ આપી દે છે. સમયના વહેણમાં ક્યારે સંબંધો તૂટી જાય છે ખબર નથી પડતી. સામાન્ય પરિવાર થી લઈને શ્રીમંત પરિવારનાં લોકો પણ ક્યારેક લગ્ન જીવનનો અંત લાવતા હોય છે. ત્યારે તેમાં કલાકારો થી લઈને ઉદ્યોગપતિઓ સામેલ થઈ જાય છે.

આજ રોજ સોશિયલ મીડિયામાં સૌથી ચર્ચામાં રહ્યા હોય તો દેશના ખરબપતી બિલ ગેટ્સ આજે પોતાના લગ્ન જીવનનાં 27 વર્ષનો અંત લાવીને પોતાની પત્ની મિલાન્ડા સાથે છૂટાછેડા લીધા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,

મેંલિંડા અને બિલ ગેટ્સે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.આ નિવેદનમાં જણાવાયું છે કે, ઘણી વાતચીત અને પોતાના સંબંધ પર કામ કર્યા બાદ અમે અલગ થવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ શાનદાર બાળકોને ઉછેર્યા છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે વિશ્વભરમાં લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કરે છે.

અમે આગળ સાથે કામ કરતાં રહીશું. અમે આવનારા સમયમાં પતિ પત્ની તરીકે સાથે નહીં રહી શકીએ. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં અમને અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઇવેસીની અપેક્ષા છ
બિલ ગેટ્સ અને મેલિંડાએ 1994માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 1987માં થઈ હતી. તે સમયે મેલિંડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં એક પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ સંદર્ભે એક ડિનર દરમિયાન બિલ ગેટ્સનું દિલ મેલિંડા પર આવ્યું હતું.જોકે આર્થિક સંબંધોને લઈ વધુ જાણકારી સામે નથી આવી. બંને લોકો પરોપકારી કાર્યમાં લાગેલી સંસ્થા બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જેને વર્ષ 2000માં લોન્ચ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!