Entertainment

સાપ નો વાડીઓ લાઈવ વિડીયો થયો કેમેરા મા કેદ , બે કરોડ લોકો એ જોયો વિડીઓ

દરેક જીવમાં પ્રેમ, લાગણીઓ, ઇચ્છા, ક્રોધ, કામ રહેલ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૃષ્ટિના દરેક જીવો તેના જીવનક્રમ મુજબ ચાલે જ છે. આજે આપણે એક સાપ અને મારા સાપ નાં મેળાપ નો જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે, તેના વીશે જાણીશું. આ વિડિયો હાલમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આવું ક્યારેક જ જોવા મળે છે. આવા દ્રશ્યો આપણને ફિલ્મમાં જ જોવા મળે છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે નર સાપ અને  માદા સાપ ની ક્રામકિડામાં મગ્ધ હોય છે, ત્યારે તેને હેરાન ન કરવા જોઈએ અને જો ભૂલે ચુકે પણ તેમના સમાગમમાં કોઈ વિઘ્નરૂપ બને છે તો સાપની તેને છોડતી નથી કારણ કે, આ તેમની અંગત પળો છે અને ભાગ્યે જ આવો મેળાપ થતો હોય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો બહુ વાયરલ થયો છે, ત્યારે અત્યાર સુધીમાં 2 કરોડ થી વધારે પણ લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે, ત્યારે તમારે પણ આ ચમત્કારિક દ્રશ્યો જોવા જોઈએ કે કંઈ રીતે નાગ અને નાગીન નો મેળાપ થાય છે અને એ ક્ષણ કેવી હોય છે.

નોંધ :- પાસ નો વિડીઓ ના મુખ્ય સોર્સ Desi Dhamal યુ ટ્યુબ ચેનલ પર થી લેવામા આવ્યો છે અને અહી માત્ર તેની લિંગ શેર કરવામા આવી છે આ વીડીઓ ની સંપુણ જવાબદારી Desi dhamal યુ ટ્યુબ ચેનલ ની છે. આ વિડીઓ ની પુષ્ટ  ગુજરાતી અખબર અખબાર કરતુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!