પત્નીએ પોતાનું વચન નિભાવ્યું, પતિના મૃત્યુ બાદ તેનું થયું નિધન! બંને જીવ આ રીતે ગયો.
જ્યારે બે યુગલો સાથ ફેરા લઈ છે, ત્યારે જીવનના અંત સુધી સાથે રહેવાનું વચન આપે છે, આજે એક એવો જ કિસ્સાઓ અમે આપને જણાવીશું જેને સાંભળીને તમારી આંખોમાં આંસુઓ આવી જશે. વાત જાણે એમ છે કે,ગાંધીનગરના કાલોલ શહેરમાં એક બંધ મકાનમાં ખૂબ જ મોટો ધડાકો થયો હતો અને ૨૭ વર્ષના અમિત દવે ના અને તેમની પિનલ તે ધડાકામાં મકાનના કાટમાળ નીચે દબાઇ જતા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બંનેને તબિયત ખૂબ જ નાજુક હતી
વિધાતાના લેખ ક્યારેય ખોટા નથી પડતા અને આખરે થયું એવું કે અમિત નું મોત નીપજ્યું હતું અને અમિતને અંતિમવિધિ ની તૈયારી કરવામાં આવી હતી ત્યારે જ હોસ્પિટલમાંથી પીનલ ના મૃત્યુના સમાચાર આવ્યા હતા સમાચાર સાંભળી અને તેમના પરિવારજનોને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો અને કહેવાય છે. કે જીવીશું પણ સાથે અને મરી પણ પણ સાથે આ સૂત્ર અને પછી બંને વ્યક્તિએ નિભાવ્યુ છે.
તે બંને વ્યક્તિએ પોતાનું સમગ્ર જીવન એકબીજા સાથે જીવ્યા હતા અને મર્યા પણ બંને એક જ સાથે. ત્યારે અમિત ની અંતિમ યાત્રા અટકાવી દેવામાં આવી હતી અને તે સાથે જોડી પિનલ ની નો મૃતદેહ હોસ્પિટલથી ઘરે લઈ આવવામાં આવ્યો હતો અને પછી બન્નેને એકસાથે ઘરે થી વિદાય આપવામાં આવી હતી અને બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા.