પથ્થરી ના દુખાવા નો રામબાણ ઇલાજ જહુનુ પાણી, જાણો કેવી રીતે ઉપયોગ કરવો
આપણે રોજ બરોજ ના જીવન મા પથ્થરી નો દુખાવા સામાન્ય થય ગયો છે પરંતુ આ સામાન્ય લાગતો દુખાવો ખરેખર અસનીય છે. અને સમય જતા ઓપરેશન કરાવવું પડે છે. તો ચાલો જોઈએ આમા થી આપણને કેવી રીતે રાહત મળશે.
પથ્થરી ના દુખાવા મા જવ નુ પાણી ખુબજ ઉપયોગી સાબિત થયું છે સુકા જવ ને અડધા ગ્લાસ પાણી મા બે ચમચી આખા અને સુકા જવ ને લઈને પાણી મા નાખવાના હોય છે અને સાથે એક નાનો ચમચી આખુ જીરુ અને થોડુ સંચળ પણ નાખી રોજ રાત્રે મુકી રાખવાનુ છે અને સવારે ઉઠતા ખાલી પેટે તે પાણી ગાળી ને રોજ પીવાનું રહેશે.
આ પાણી ચાલીસ દીવસ થી વધારે ઉપયોગ કરવામા આવે તો પથ્થરી ના દુખાવા મા ચોક્કસ રાહત મળશે અને અને ધીમે ધીમે પથ્થરી પણ ઓછી થશે. મિત્રો એક વાત નુ ખાસ ધ્યાન રાખો કે પાણી પીધા બાદ એક કલાંક સુધી નાસ્તા મા કાંઈપણ લહેવુ નથી.
આમ કરવાથી અમુક ચોક્કસ મહીના પછી પથ્થરી ના દર્દીઓ ને રાહત મળશે. મિત્રો અમારા લેખ ગુગલ માથી અને અન્ય રિસર્ચ ના આધારે હોય છે જેથી કાળજી લેવી અને લેખ ગમે તો અન્ય મિત્રો સુધી શેર કરવૉ આભાર.