પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારત ને મદદ માટે હાથ લંબાવ્યો અને કરી દુવા
વિશ્વ મા હાલ કોરોના બાબત મા સૌથી ખરાબ સ્થિતિ જો કોઈ દેશ ની હોય તો એ ભારત ની છે અને ભારત ને મદદ કરવા મા માટે અનેક દેશો એ હાથ લંબાવ્યો છે જેમા પાડોશી દેશ પાકિસ્તાન પણ છે.
જી હા થોડુ માનવુ મુશ્કેલ છે પણ હાલ પાકિસ્તાન મા સોશિયલ મીડિયા મા ભારત માટે દુઆ અને એવી માંગ ઉઠી છે કે ભારત ને મદદ કરવામા આવે, પાકિસ્તાન ના લોકો પાકિસ્તાન ના PM ઈમરાન ને અપીલ કરી રહયા છે કે ભારત ને મદદ કરવામા આવે. અને આ બધા ની વચ્ચે પાકિસ્તાન ના સમાજ સેવક અબ્દુલ સતારે ભારત દેશ ના પીએમ નરેન્દ્ર મોદી ને એચ પત્ર લખ્યો છે.
તેમા તેણે ભારત દેશ મા બગડતી સ્થિતી ની ચિંતા વ્યક્ત કરી છે અને મદદ કરવાની પેશકરશ પણ કરી છે. અને સાથે સાથે 50 ambulance પણ મોકલવાની પેશકશ કરી છે. પાકિસ્તાન સીવાય અન્ય દેશો ની વાત કરીએ તો ચીન ને પણ મદદ કરવાની વાત કરી છે