Gujarat

પાલનપુર ખાતે ગંભીર અકસ્માત મા ભાવનગર આ એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું

રાજ્ય મા વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. આ અકસ્માત વિચિત્ર પ્રકારે કાર અને ટ્રેલર નો થયો હતો. આ ઘટના મા મૃતક વ્યક્તિ ભાવનગર નો હોય એવુ જણાવા મળ્યુ હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર પાલનપુર આબુ હોઈ વે શુક્રવારે મોડી રાત્રે ચિત્રાસણી ગામ નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતુ જયારે અન્ય એક વ્યક્તિ ને ગંભીર ઈજાઓ પહોચી હતી.

આ અકસ્માત ની પ્રાથમીક વિગતો મા સામે આવ્યુ હતુ કે પાલનપુર થી આબુ જઈ રહેલી કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં ભાવનગર ના એક વ્યક્તિનું નુ મોત થયુ હતુ અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.

નોંધ :- ગુજરતી અખબાર મા મુકવામાં આવતા તમામ લેખ અને સમાચાર રિપોર્ટર પાસેથી મળેલી માહિતી અથવા અન્ય સમાચારો માથી સોર્સ લેવામા આવેલો હોય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!