Gujarat

પ્રેમીને પામવા માટે પત્નીએ પોતાના હાથે જ પતિની હત્યા કરી.

લગ્ન જીવન બાદ પણ આપણે અનેક અનૈતિક સંબંધો વિશે અનેક કિસ્સો સાંભળવા મળતા જ હોય છે, ત્યારે ફરી એક એવો કિસ્સો બન્યો છે જેમાં પત્ની એવું કાર્ય કર્યું કવ તમે પણ સૌ કોઈ ચોંકી જશો. ખરેખર જ્યારે પ્રેમમાં કે લગ્નજીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિનું આગમન થાય છે ત્યારે ચોક્કસ ભયાનક પરિસ્થિતિ સર્જાય છે અને આ આગમાં સૌ કોઈની જિંદગી ભસ્મ થઈ જાય છે.

news18.com

વાત આજનો એમ છે કે,  અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ સંજય આલોકના ફાર્મ હાઉસમાં કામ કરતા પ્રમોદ પટેલની હત્યા ફાર્મ હાઉસની નજીક જ થઈ હતી.
સમગ્ર મામલે પોલીસ તમામ કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રમોદના મોબાઈલ નંબરના રેકોર્ડ, મોબાઈલ ટાવરના લોકેશન અને CCTV ફૂટેજના આધારે હત્યારાઓને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

પોલીસને પ્રમોદની પત્ની કિંજલ પર શંકા જતા તેમણે કિંજલની કડકાઈથી પૂછપરછ કરતા તેને પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો.પોલીસને અમરતની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, તેને તેના રાજસ્થાનના મિત્ર સુરેશને 5 લાખ રૂપિયામાં હત્યા કરવાની સોપારી આપી હતી.પોલીસ તમામ કાર્યવાહી પૂર્ણ કરીને બંને જેલ હવાલે કર્યા હતા. આખરે એક સુખી સંસારને હાથે કરીને ખતમ કરી નાખ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!