ફેમસ શેફ સંજીવ કપૂર નુ સેવાકીય કાર્ય, અમદાવાદ ની સિવીલ હોસ્પીટલ પહોંચાડે છે ભોજન
કોરોના ની મહામારી મા ઘણી સંસ્થાઓ અને અને ઘણા લોકો અન્ય લોકો ની મદદ એ આવ્યા છે અને નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે ત્યારે ફેમસ શૅફ સંજીવ કપૂર પણ આવી સેવા કરવા આગળ આવ્યા છે.
સંજીવ કપુરે અન્ય દાતા ઓ ના સહયોગ થી અમદાવાદ ની સિવીલ હોસ્પીટલ મા ત્રણ ટાઈમનુ બોજન પહોંચાડવાનું બેડુ ઉપાડ્યું છે અને સેવા આપી રહ્યા છે આ માટે તવો એ અન્ય 12 શેફ ની નિમણુંક પણ કરી છે અમદાવાદ ની સિવીલ હોસ્પીટલ મા 1200 બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે તેઓ જમવાનું પહોંચાડે છે