ભારતના સૌથી ધનિક વ્યક્તિ, જેમની પાસેથી અંગ્રેજો અને બાદશાહો પણ લોન લેતા હતા

આજ ના સમય મા જો ધનવાન વ્યક્તિ ઓ ની વાત કરવામા આવે તો અંબાણી અને અદાણી નુ નામ પહેલા આવે પરંતુ પહેલા રાજા રજવાડા ના સમય મા અનેક એવા રાજા ઓ થય ગયા જેની પાસે શુષ્કળ પ્રમાણ મા સંપતિ હતી જેમાંથી એક વ્યક્તિ જગત શેઠ ની વાત કરવામા આવે તો તેવો એટલા અમીર હતા કે અંગ્રેજો પણ તેમની પાસે થી લોન લેતા હતા.

આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ જગત શેઠ હતુ તેવો બંગાળનું મુર્શિદાબાદ ના હતા અને તેવો એ ભારત મા પૈસાની લેનદેન ને એકદમ સરળ બનાવી હતી અને તેવો બાદશાહ અને અંગ્રેજો સાથે ડાયરેકટ પૈસા ની લેવડ દેવડ કરતા હતા. 1723 ની સાલ મા તેભનો દબદબો એટલો હતો કે તેવો ને લોકો banker of world તરીકે ઓળખતા એટલે કે જગત શેઠ જેનુ મુળ નામ ફતેહ ચંદ હતુ. મુર્શિદાબાદ ને આજે ભલે કોઈ ના જાણતુ હોય પરંતુ એક સમયે તે પૈસા ની લેવા દેન નુ મુખ્ય સ્થાન હતુ અને અમીર પણ એટલુ જ હતુ.

આ ઘરાના ની સ્થાપના એઠ માણેક ચંદે કરી હતી. સેઠ માણેક ચંદ ની વાત કરવામા આવે તો તેવો એક મારવાડી પરોવાર મા જનમ્યા હતા જેનો જન્મ રાજસ્થાન ના નાગોર મા થયો હતો. ત્યાર બાદ તેવો વ્યવસાય માટે બિહાર ગયા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ને રુપીયા ઉધાર આપ્યા હતા. ત્યાર બાદ ધંધા માટે બંગાળ આવ્યા હતા અને ત્યા જ રોકાયા હતા.

જગત શેઠ એટલે કે શેઠ માણિકચંદની રોફ જોવા લાયક હતો. જોકે તે કોઈ પણ જગ્યાના રાજા મહારાજા નહોતા. તેઓ બંગાળના સૌથી ધનિક અને પ્રખ્યાત શાહુકાર હતા. તે એકમાત્ર શાહુકાર હતા જે દરેક વ્યક્તિને ધિરાણ આપતો હતા એટલું જ નહીં, મહાન રાજાઓ અને મહારાજાઓ પણ તેમની પાસેથી પૈસા ઉધાર લેતા હતા. આ કારણે, જગત શેઠને બંગાળના સૌથી ખાસ લોકોમાં ગણવામાં આવતા હતા.

તેની પાસે 2000 સૈનિકોની ફોજ હતી. બંગાળ, બિહાર અને ઓડિશામાં જે પણ આવકવેરો આવતો હતો, તે તેમના દ્વારા આવતો હતો. સોનું, ચાંદી અને નીલમણિ જગત શેઠ પાસે કેટલું હતું તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હા, પણ તે સમયે તેમના વિશે એક પ્રખ્યાત કહેવત હતી કે જો જગત શેઠ ઈચ્છે તો સોના -ચાંદીની દીવાલ બનાવીને ગંગાને રોકી શકે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *