ભારત – ઇંગ્લેન્ડ મેચ વચ્ચે બારમા ખેલાડી એ હોબાળો કર્યો, પછી સિક્યુરીટી ગાર્ડ પકડી ને લય ગઈ , જોવો વિડીઓ

સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે એને વાલો લોકો તે જોવે છે તાજાતર મા એવો જ એક વિડીઓ વાયરલ થયો છે ક્રિકેટ ના મેદાન વચ્ચે એક ખેલાડી ઘુસી જાય છે અને રમવાની જીદ કરે છે ત્યાર બાદ તેને સીકયુરીટી ગાર્ડ પકડી ને લય જાય છે.

હાલ ભારત ની ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડ ના પ્રવાસે છે અને ત્યા ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે પહેલી ટેસ્ટ ભારત ના હાથ માથી જીત વરસાદ ને લીધે જતી રહી છે અને જ્યારે બીજી ટેસ્ટ મા ત્રીજા દિવસ ઑઆ અંતે ઇંગ્લેન્ડ ની ટીમ ને 27 રન ની લીડ મળી છે. આ મેચ ના બીજા દિવસે એવી ઘટના ઘટી કે સોસિયલ મિડીઆ પર વિડીઓ વાયરલ થય ગયો. મેચ ચાલુ હતી ત્યારે કોઈ એક યુવક ટીમ ઈન્ડિયા નુ ટીશર્ટ પહેરી ની મેદાન મા ઘુસી આવ્યો હતો.

ચાલુ મેચ મા આ રીતે કોઈ યુવક ઘુસી આવતા સૌ કોઈ ચોકી ગયા હતા આ યુવકે ટીમ ઈન્ડિયા ના ડ્રેસ ને મળતું આવતુ ટી શર્ટ પહેર્યું હતુ. અને પોતે મેચ રમવા આવ્યો હોય એવો વર્તાવ કરતો હતા. સીકયુરીટી ગાર્ડ ની નજર આ યુવક પર પડતા તેવો એ તરત આ યુવક ને પકડી ને મેદાન બહાર લય ગયા હતા. આ યુવક કોણ હતુ એ તો આહીતી નથી પણ તેના ટી શર્ટ ની પાછળ JARVO લખ્યુ હતુ.

 

આ ઘટના ઘટતા લોકો ને નવાઈ લાગી હતી અને રમૂજી દૃષયો સર્જાયા હતા. અને ટીમ ઈન્ડિયા ના ખેલાડી ઓ પણ હસવા લાગ્યા હતા. હવે જોવાનું એ રહ્યુ કે બીજી ટેસ્ટ મા ટીમ ઈન્ડિયા જીત મેળવે છે કે નહીં??

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *