ભારત મા આ તારીખે એ હટશે કોરોના ની બીજી લહેર નુ ગ્રહણ,ભારત માટે રાહત ના સમાચાર
દુનીયા મા હાલ ના સમય મા જો કોરોના નુ સંક્રમણ સૌથી વધારે જો ક્યાય વધ્યુ હોય તો તે ભારત મા છે ભારત મા રોજ કોરોના ના લાખો કેસો આવી રહ્યા છે અને ભય નો માહોલ છે.
આ બધા ની વચ્ચે મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગર એ એક આગાહી કરી છે કે 7 મે ના રોજ કોરોના ની બીજી લહેર પીક પર હશે. અને આ માટે હેલ્થ સેક્ટરે પુરી તૈયારી રાખવી પડશે.
વિદ્યાસાગર ના મતે 7 મે ના રોજ વિભિન્ન રાજ્યો મા વિભિન્ન સમયે કોરોના ની બીજી લહેર પીક પર હશે અને સપ્તાહ ના અંત આવતા કેસો ની સંખ્યા ઘટવા લાગશે. પ્રો. વિદ્યાસાગર સાથે જણાવ્યું હતુ કે મે મહીના બાદ કરોના કોઈ રાજ્યો મા પીક નહી રહે તેવી સંભાવનાઓ છે આગામી 10/15 દીવસ ભારત નુ દરેક રાજ્ય પીક પર હશે.
પ્રો વિદ્યાસાગર નુ અનુમાન સાચું નીકળે તો ભારત માટે સારા સમાચાર કહેવાય કે બીજી લહેર માથી ભારત પસાર થય જશે.