ભીંડા સાથે આ વસ્તુ ક્યારે પણ ના ખાવી, નકર ગંભીર રોગ નો શિકાર બનશો
ભીંડો લગભગ સૌને પ્રિય હોય છે અને આપણે ગુજરાતી ભિંડા ને અલગ અલગ રીતે બનાવે છે રસોઈ મા ભીંડો એક ખુબ સારી શાકભાજી માથી એક છે અને એમાંથી અનેક ઉપયોગી તત્વો આપણા શરીરને મળે છે જેમાં કારબો હાઈટરેડ, પોટેશિયમ અને છીંક જેવા તત્વો હોય છે પરંતુ ઘણી વાર આપણે ભીંડા સાથે અન્ય વસ્તુ પણ ખાઈએ છીએ તો આ બાબત નુ ખાસ ધ્યાન રાખવુ.
ભીંડા ના શાક સાથે ક્યારે પણ કારેલા નુ શાક ના ખાવું અથવા ભીંડો ખાધા પછી પણ કારેલા નુ સેવન ના કરવુ જો ભીંડો ખાધા બાદ કારેલા ખાવામાં આવે તો પેટ મા ઝેર બનવાની પ્રક્રિયા થાય છે અને શરીરને નુકશાન પહોંચાડી શકે છે.
આ ઉપરાંત ભિંડા નુ શાક સાથે મુળા પણ નિ ખાવા જોઈ એ જો મુળા ખાવામાં આવે તો તે નુકશાન પહોંચાડી શકે છે અને ફેસ પર સફેદ દાખ અને ચાંમડી ને લગતી ની સમસ્યા ઓ ઉભી થય શકે છે