માત્ર 15 વર્ષ નો સમય લાગ્યો આ મહત્વ ની લાગતી ચીજ વસ્તુ આપણા જીવન માથી જતી રહી, હવે ભાગ્યેજ જોવા મળે છે
આપણા જીવનમાં આવતુ પરીવર્તન આપણા સમાજ મા પણ પરિવર્તન લાવે છે અને આપણે પરીવર્તન ને રાકી શકતા નથી સમય સાથે ઘણી બધી ચીજ વસ્તુ ઓ બદલાઇ ગઈ છે. આ 15 વર્ષ ના સમય ગાળા દરમ્યાન આટલી ચીજ વસ્તુ ઓ બદલાઇ ગય છે જે જોઈ ને તમને જુના દિવસો યાદ આવી જશે.
વિડીઓ ગેમ
ભારતીય ક્રિકેટ ટીમ 2002
ઘડીયાળ
ટેલીફોન
ફેમસ ચોકલેટ
જુની નોટો