માત્ર 4 કલાકમા ગરીબ કોન્સ્ટેબલ પાસે1.5 કરોડ રૂપિયા આવી ગયા! ભગવાને ભાગ્ય ચમકાવી દીધું.

હેરાફેરી ફિલ્મમાં એક ડાયલોગ છે કે, ઉપરવાલા જબ ભી દેતા હે છપ્પડ ફાડ કે દેતા હૈ. ત્યારે આ વાત એક કોન્સ્ટેબલનાં જીવનમાં સાચી પડી ગઈ અને માત્ર ચાર કલાકમાં 1.15 કરોડનો માલિક બની ગયો. હવે તમેં વિચાર કરો કે આખરે આવું કંઈ રીતે બની શકયુ હોય. ચાલો આ કંઈ રીતે બન્યું તે આપણે જાણીએ. આમ કહેવાય છે ને કે, સમયની સાથે ઘણું બદલાઈ અને જીવન ક્યારે વળાંક લઈ ખબર નથી પડતી.

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઘુમારવી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુનીલ ઠાકુર સાથે થયું હતું.. કોન્સ્ટેબલ સુનીલ ઠાકુરને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ઘણો જ લગાવ હતો અને આ જ કારણે તે કરોડપતિ બન્યો છે.જાદિયાંનો સુનીલ ઠાકુર 2016ની બેંચનો કોન્સ્ટેબલ છે.તેને ઓનલાઇન ક્રિકેટ લીગમાં દાવ લગાવતો હતો. જોકે, આ વખતે તેને નસીબે સાથ આપ્યો હતો. સુનીલો દાવો છે કે તેણે એક કરોડ 15 લાખ રૂપિયાનું ઈનામ જીત્યું છે. એક્સપર્ટ્સના મતે, આ પ્રકારની લીગ ઘણી જ જોખમી છે. આમાં ઘણું જ જોખમ રહેલું છે.

એક ટીમ બનાવીને 2 સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેને પૂરી મેચ જોવાની તક મળી નહીં, પરંતુ તે મોબાઈલ પર સતત ધ્યાન રાખતો હતો. જેવું તેનું નામ પહેલાં નંબરે આવ્યું તો તેને વિશ્વાસ ના થયો કે તેણે 1 કરોડ 15 લાખ રૂપિયા જીત્યા છે. તે આ પૈસા પોતાના પર તથા પરિવારની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ખર્ચ કરશે. નોંધનીય છે કે ભારત તથા શ્રીલંકાની મેચમાં સુનીલે પૈસા જીત્યા છે.

આ રીતે ખર્ચ કરશે પૈસાઃ સુનીલ ઠાકુરને ટેક્સ કાપ્યા બાદ 80 લાખ રૂપિયા 51 હજાર 770 રૂપિયા તેના એપ વોલેટમાં નાખ્યા છે. આ રકમ 3-5 દિવસની અંદર બેંકમાં ટ્રાન્સફર થશે. આ પૈસાથી તે સૌ પહેલાં પોતાના તથા પરિવાર માટે ઘર બનાવશે. ત્યારબાદ ઘરની જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરશે. થોડાં પૈસા પરિવાર તથા બાળકોના ભવિષ્ય માટે બચાવીને રાખશે. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી નસીબ અજમાવતો હતો. ઇન્ડિયા-શ્રીલંકાની મેચમાં તેનું નસીબ બદલાયું. તેણે 49 તથા 35 રૂપિયામાં ટીમની પસંદગી કરી હતી અને તેમાં તે એક કરોડ 15 લાખ રૂપિયા જીત્યો હતો આને કહેવાય નસીબ!

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *