Entertainment

લ્યો બોલો! દુલ્હને રડવાને બદલે હસતા હસતા બાઈ બાઈ કહ્યુ, જોવો વિડીઓ

સોસિયલ મીડીયા પર અવનવા વીડીઓ વાયરલ થતા હોય છે. હાલ એક વિડીઓ સોસિયલ મીડીયા પર વાયરલ થય રહયો છે જેમાં એક દુલ્હન રડવાને બદલે હસતા હસતા પોતાના ના માતા પિતા ના ઘરે થી વિદાઈ લીધી હતી.

સામાન્ય રીતે લગ્ન મા જો કોઈ દુખ ની ઘડી હોય તો એ લગ્ન ના વિદાય ના પ્રસંગ મા હોય જે જેમા એક દીકરી મા થી અને પિતા થી અલગ થતી હોય છે અને વાતાવરણ ગમગીન બની જતુ હોય છે પરંતુ વાયરલ વિડીઓ મા આવુ કાઈ નથી અહી
દુલ્હન બોવ ખુશ દેખાય રહી છે.

 

આ વિડીઓ instagram મા વાયરલ થય રહ્યો છે જેમાં દુલ્હન ની વિદાઈ થય રહી છે અને  દુલ્હન હસતી હસતી બાય બાય કહી રહી છે. અને પરીવાર ના સભ્યો પણ તને ખુશી ખુશી વિદાઈ આપી રહ્યા છે અને દુલ્હન નો ભાઈ બોલી રહ્યો છે કે હવે રોવા નો વારો દુલ્હાનો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!