લ્યો બોલો, લોક ડાઉન મા વરરાજો એકલો બાઈક પર પરણવા નીકળી પડ્યો
કોરોના ના નુ સંક્રમણ આખા દેશ મા ખુબ વધી ગયુ છે જેના કારણે હાલ કડક નીયમો લગાવી દેવામા આવ્યા છે અને સાથે સાથે અનેક રાજ્યો મા લોક ડાઉન પણ કરવામા આવ્યુ છે.
કોરોના ના લીધે અલગ અલગ રાજ્યો મા લગ્ન મા અમુક છુટછાટ જ આપવામા આવી છે જેના કારણે લોકો ને ગુમાવ્યા મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. લગ્ન નો એક વિડીયો સોસિયલ મા ખુબ વાયરલ થય રહયો છે જે છતીસગઢ ના બલરામપુર નો છે જયા વરરાજો બાઈક પર એક લો જ પરણી ને વયો આવ્યો
વરરાજો મુળ જારખંડ નો હતો જેથી ઝારખંડ બોર્ડર પર પોલીસે તપાસ કરતા સમગ્ર બાબત વરરાજા એ જણાવી હતી ત્યારે પોલીસે સલાહ આપી હતી કે કમ સે કમ 5 જણા ને તો સાથે લઈ જા