વિદેશી છોકરી અને ભારતીય છોકરા એ લોક ડાઉન મા અનોખી રીતે લગ્ન કર્યા
લોક ડાઉન ના હિસાબે અનેક નવવધુ ના લગ્ન અટકી પડ્યા છે તો ઘણા ના લગ્ન યોગ્ય ધામ ધુમ થી નથી થયા ત્યારે આ બધા ની વચ્ચે એક અનોખા લગ્ન યોજાયા જે હાલ ખુબ ચર્ચા મા છે.
આ અનોખા લગ્ન કન્યા મેક્સીકો ની અને વરરાજા હરિયાણા ના અતા બન્ને ના લગ્ન પાછળ અનોખી પ્રેમ કહાની છે. હરીયાણા ના રોહતક ના યુવાન નિરંજન કશ્યપ 3 વર્ષ પહેલાં મેક્સિકન છોકરી ડાના જોહેરી સાથે ઓનલાઈન દોસ્તી 2017માં સ્પેનિશ લેંગ્વેજનો કોર્સ કરતી વખતે થઈ હતી.
નિરંજન અને ડાના ની મિત્રતાછે પ્રેમ મા બદલાઈ ગઈ હતી પરંતુ કોર્સ પુરો થતા ડાના ને પોતાના દેશ મા પરત જવાનુ થયુ હતુ. અના નિંરંજન ડાના ને મળવા મેક્સીકો પણ ગયો હતો. ત્યાર બાદ ડાના તેની માતા મરીયમ સાથે રોહતક આવી હતી.
કરોના વાઈરસ ને કારણે આ કપલ ને અનેક મુશ્કેલી ઓ નો સામનો કરવો પડયો હતો આમ છતા પોતાના નો સાચો પ્રેમ પામવા અને લગ્ન કરવા માટે લોક ડાઉન ના આગલા દિવસે રાત્રે કોર્ટ મા પહોચી બન્ને એ લગ્ન કર્યા હતા.