Religious

વિધાતાના દેવીની કૃપાથી આ રાશિ જાતકોની કિસ્મત બદલાશે.

મેષ – આજે આ૫ સગાંસંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર-ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. આગ, પાણી અને વાહન-અકસ્માઅતથી સંભાળવાની ગણેશજી ચેતવણી આપે છે. કાર્યબોજથી થાક અનુભવાય.

વૃષભ વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉ૫રાંત વ્ય.વસાયમાં નાણાકીય લાભ પણ મેળવી શકશો. વિદેશ વસતા મિત્ર કે સ્વ જનના સમાચાર આપને ભાવવિભોર કરશે.

મિથુન. વધુ૫ડતા ખર્ચથી નાણાભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઑફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ બને, જેના કારણે મન ખિન્નથ બનશે. ઈશ્વરની આરાધના, જા૫ તેમ જ આધ્યાજત્િકારકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

કર્કઆજનો દિવસ સામાજિક અને વ્યાીવસાયિક ક્ષેત્રે આ૫ના માટે લાભદાયી પુરવાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ૫સાર થાય આ સાથે જ વિજાતીય વ્યાક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો.

સિંહશંકાના વાદળ આપના મન ૫ર ઘેરાયેલા હોવાથી માનસિક હળવાશ નહીં અનુભવો. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોઈ રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે, વધારે ૫રિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં ૫ડવું નહીં.

કન્યાખાસ કરીને સંતાનો અને આરોગ્યન વિશે આપ વધારે ચિંતિત હશો. પેટને લગતી બીમારીઓની ફરિયાદ રહે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાાસમાં મુશ્કેલલીઓ સર્જાય. આકસ્મિક ધનખર્ચ આવી પડે. શૅરસટ્ટાથી દૂર રહેવું. પ્રિયજન સાથે મુલાકાત થાય.

તુલાઆરોગ્યઅ અંગે ચિંતા થાય. કૌટુંબિક અને જમીન-મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાની રાખવી જરૂરી છે. પાણીથી સંભાળવું ૫ડશે.

વૃશ્ચિક ભાઈભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્પઓર્ધીઓને ૫છડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય.

ધનુ ધનખર્ચ થાય. વિલંબથી કાર્યો પૂરાં થાય. આજે અગત્યીનો નિર્ણય લેવો નહીં. દૂર વસતા મિત્ર કે સ્નેાહીના સમાચાર કે સંદેશવ્યયવહાર આપને લાભદાયી નીવડશે.

મકર ધાર્મિક કાર્યો અને પૂજાપાઠ થાય. ગૃહસ્થ જીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. દાં૫ત્ય જીવનમાં ૫રમસુખનો અનુભવ કરશો. ૫ડવા-વાગવાથી સંભાળવાનું ગણેશજી જણાવે છે.

કુંભ આરોગ્યપની બાબતમાં ધ્યાઆન રાખવું, કુટુંબીજનો સાથે સંઘર્ષમાં ઉતરવાના પ્રસંગ બને. કોઈ સાથે ગેરસમજ થતાં ઝઘડો થાય. પારકાનું ભલું કરવા જતાં આફત નોતરી બેસો એવું પણ બને. અકસ્મારતથી સંભાળવું.

મીન નોકરી-ધંધાના ક્ષેત્રે આવકવૃદ્ધિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઈક ફાયદો થાય. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. સંતાનો અને ૫ત્નીન તરફથી શુભ સમાચાર મળે. આકસ્મિક ધનલાભ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!