શુ રાત્રે ઊંઘ નથી આવતી ??? તો કરો આ આઠ માથી એક ઉપાય/ ungh mate na upay
યુવા વર્ગ ના યુવકો નો સોસિયલ મીડીયા પર નો ઉપયોગ ઘણો વધી ગયો છે અને વધારે ફોન મા મંડ્યા રહે છે જેને કારણે આખો ને ઘણુ નુક્શાન થતુ હોય છે અને રેડિયેશન ને લીધે ઊંઘ આવ મા મા પણ સમસ્યા રહેતી હોય છે તો ચાલો જોઈએ સારી ઊંઘ લેવાના ઉપાયો.
કેમોલી ચા નુ સેવન- આ ચા નુ સેવન કરવાથી આપણો માનસિક તણાવ દુર થાય છે અને નીંદર આવવા મા ઘણુ ઉપયોગી સાબીત થાય છે.
કીવી નુ સેવન- કીવી નુ સેવન કરવાથી અનેક ફાયદા ઓ થાય છે જેમા 71 ટકા જેટલુ વિટામીન સી હોય છે અને સાથે કેલેરી પણ હોય છે કહેવાય છે કે કીવી ખાવાથી મચ્છર પણ દુર રહે છે.
ચેરી નુ સેવન – પેટોનીયમ, સેરોટોનીન,મેલાટીનીન આ કમ્પાઉન્ડ સારી ઊંઘ માટે ખુબ જરૂરી છે જેથી રાત્રે સુતા પહેલા સેવન કરવુ ખુબ ફાયદાકારક છે સુતા પહેલા 3/4 ચેરી ખાવી જોઈએ.
અખરોટ નુ સેવન- અખરોટ ખુબ ઉપયોગી છે રોજ નુ એક અખરોટ આપણી બુધ્ધી મા વધારો કરે છે અને સુતા પહેલા એક અખરોટ સારી નીંદર માટે ઉપયોગી છે.
નવશેકુ દુધ- દૂધ ને થોડી માત્રા મા ગરમ કરી ને સુતા પહેલા 30 મીનીટ અગાવ 1 ગ્લાસ જેટલુ પીવું જોઈએ. દૂધ મા અનેક પોષક તત્વો હોય છે આપણને નીંદર માટે ઉપયોગી છે.