સલામ….ગુજરાત આ ની દીકરી એ 35 કરોડ ના ઈન્જેકશન દાન કર્યા
કપરા કોરોના ના કાળ મા ગરીબ લોકો બેડ, ઓકસીજન અને ઈન્જેકશન જવી ચીજ વસ્તુ ઓ ને લઈ ને વલખા મારી રહી છે અને અનેક ધક્કા ખાઈ ને આ ચીજ વસ્તુ ઓ ભળી રહી છે ત્યારે આવા કપરા કાળ મા અમુક સામાજીક સંસ્થાઓ અને લોકો મદદે આવ્યા છે અને આવી જ એક મોટી મદદ એક ગુજરાતી દીકરી એ પણ કરી છે.
મુળ ગુજરત ના વલસાડ ના એક નાના એવા ગામ ની દીકરી રુપા બહેને મદદ નો ધોધ વરસાવ્યો છે જેવો એ અમેરિકાથી 35 કરોડ રૂપિયા ના રેમડેસીવીર ઈન્જેકશન ભારત સરકાર ને કન્સાઇનમેન્ટ સ્વરુપે દાન મા આપ્યા છે.
કોણ છે આ ગુજરાત ની દીકરી….??
રુપા દેવાગ કાળીદાસ ભાઈ પારડી ના દશાવડ ગામની વહુ અને તેમના પિતાનુ નામ સુભાષભાઈ દેસાઇ ની પુત્રી છે જેવો મફતલાલ ગૃપ ના મુંબઈ ખાતે વાઈસ પ્રેસીડેનસ હતા.