Health

સવારે ઉઠતા જ આ ચાર વસ્તુ નુ સેવન કરો, અને મેળવો અઢળક લાભ

આયુર્વેદ ઉપચાર પધ્ધતિ મા અનેક સમસ્યા ઓ નુ નીવારણ છે અને એ પણ શરીર ને આડ અસર પહોંચાડ્યા વગર તો આયુર્વેદિક પધ્ધતી અનુસાર આ ચાર એવી વસ્તુ છે જે આપણે ભુખ્યા પેટે સવારે ખાવી જોઈએ આપણે તેના લાભ મળી રહે.

ગોળ- સવારે ભુખ્યા પેટે ગૉળ ખાવો જોઈએ, જી હા સાંભળવામાં થોડુ અજીબ લાગશે પણ સવારે ભુખ્યા પેટે ગોળ ખાવાથી અનેક ફાયદા ઓ થાય છે ખાસ કરી ને લોહી શુદ્ધ થાય છે. અને એસીડીટી થતી નથી અને ભરપુર શક્તિ મળે છે.

લસણ ની કળી:- લસણ ની એક કળી દિવસ દરમ્યાન જમેલુ પાચન કરવાની ક્ષમતા ધરાવે છે, અને શરીર ને ફુલતુ બચાવે છે

કીશમીશ :- સવારે ખાલી પેટ પર કિસમિસ ખાઓ. જો તમે પલાળેલા કિસમિસ ખાશો તો વધારે ફાયદાકારક છે. કિસમિસમાં હાજર પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બદામ :- પલાળેલા બદામ ખાઓ. તેમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ્સ, વિટામિન ઇ, કેલ્શિયમ વગેરે પોષક તત્વો હોય છે. જ્યારે પણ તમે બદામ ખાશો, તેને છોલીને ખાઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!