Entertainment

આ ચાર વ્યક્તિઓ રાજનું જીવન તબાહ કરી શકે છે,ખુલશે અનેક રાઝ….

હાલમાં જ્યાં જુઓ ત્યાં રાજ કુન્દ્રા ની જ ચર્ચાઓ થઈ રહી છે. આપણે જાણીએ છે તેનું કારણ શું છે એટલે એ ચોખવટ કરવાની જરૂર જ નથી પડતી. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ કુન્દ્રા ના અનેક રાઝો બહાર આવશે. હજુ તો આ સકેન્ડલમાં અનેક લોકો બહાર આવી શકે છે. ત્યારે ચાલો જાણીએ કે આખરે કારણ શું છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે કામ કરતાં 4 કર્મચારીઓએ તેના વિરુદ્ધ નિવેદન આપી દીધું છે. હવે આ કેસમાં એક નવી ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચના કહ્યા મુજબ તેમના હાથે હવે એક ઠોસ પુરાવા મળી ગયા છે. તેની કંપનીમાં કામ કરતાં ચાર કર્મચારીઓએ કોર્ટમાં મૅજિસ્ટ્રેટની સામે પોતાના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવી લીધા છે.ખાસ વાત તો એ છે કે, શિલ્પા શેટ્ટી પાસે જ્યારે નિવેદન માગવામાં આવ્યું હતું એ દરમિયાન તેને કહ્યું હતું કે તારે આવા કામો કરવાની શું જરૂર હતી.

હવે બોલીવુડમાં પોતાનુ સ્ટેટમેન્ટ આપી દીધું છે પરંતુ રાજ સાથે જોડાયેલ અનેક વ્યક્તિઓ તેની પોલ ખોલી શકે છે.પહેલો સાક્ષી ચાર્ટડ અકાઉન્ટ છે. જેણે બેલેન્સ શીટ સાથે જોડયેલી બધી જ જાણકારી આપી હતી. પૈસાની લેવડ દેવડણી બધી જ જાણકારી પણ હવે ધીમે ધીમે સામે આવી રહી છે. બીજ સાક્ષી છે તે એક ફાયનાન્સ ઓફિસર છે જેણે મની ટ્રાયલ્સ વિશે ઘણી બધી જાણકારી આપી છે. દેશની બહાર રૂપિયાણી લેણ દેણ, રેવન્યુ અને પૈસા તમામ વિગતો જાણવા મળી શકે છે નહીં તો દરેક કેસ ની જેમ આ કેસ બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!