Gujarat

આ હિન્દૂ યુવતી પાકિસ્તાનમાં બની પ્રથમ હિન્દૂ ડીએસપી મહિલા.

એક ધ્યેય નિધારીત કરો તો તે એક દિવસ જરૂરું પૂર્ણ થાય છે. હાલમાં સમયમાં છોકરો કરતા છોકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે.આજે અમેં આપને એક એવી વાત કરવા જઈ રહ્યા છે જેનાથી આપને ગર્વ થશે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં પાકિસ્તાનમાં એક હિન્દૂ યુવતી ડીએસપી બની! ખરેખર ચોકી જવાય એવી વાત છે.

 

એક તરફ આપણે વાત સાંભળવવા મળતી હોય પાકિસ્તાનમાં હિન્દૂઓ અનેક વસવાટ કરે છે ભાગલા સમયે ગયેલા હિન્દૂ આજે એ દેશને સ્વીકારી લીધો છે. મનીષા રોપટે નામની યુવતી ડીએસપી પરીક્ષા આપી પરતું તેને 16મુ સ્થાન મેળવ્યું આખરે તે પાકિસ્તાનમાં પ્રથમ હિન્દૂ યુવતી બની ગઈ છે. અત્યાર સુધી આવું સ્થાન કોઈ નહિ મેળવ્યું હોય. આ યુવતી પહેલા ફિઝીયોથેરીપીસ્ટ ડોકટર છે.

છેલ્લા 16 વર્ષથી તેઓ ક્રરાચીમાં જ રહે છે અને હાલમાં સૌ કોઈ આ યુવતિની સિદ્ધિને વધાવી રહ્યા છે. ખરેખર મનમાં એક નિર્ણય નક્કી હોય કે આ કરી બતાવું છે તોકઠીન માં કઠિન કામ શક્ય બને છે બસ મન મક્કમ અને આત્મ વિશ્વાસ હોવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!