India

કોરોના થી મોત થતા અંતીમ સંસ્કાર માટે કચરા ની લારી મા લઈ જવાયો, જોવો વિડીઓ

કોરોના નુ સંક્રમણ આટલુ બધુ વધી ગયુ છે કે હોસ્પિટલો મા પણ સુવિધા ની અછત જોવા મળી રહી છે ત્યારે બિહાર ના નાલંદા મા સોસિયલ મીડીયા પર એક વિડીઓ વાયરલ થયો છે જેમાં એક શબ ને લારી મા લઈ જય રહ્યા છે.

 


કોરોના કાળમાં કોરોના પોઝિટિવ કે સંદિગ્ધ દર્દીના મોત પર જો તેના પરિજનો અંતિમ સંસ્કાર ન કરે તો તેને સરકાર પોતાના ખર્ચે કરે છે. પરંતુ એમ્બ્યુલન્સ કે શબવાહિનીને બદલે નગર નિગમ (Nalanda Municipal Corporation)ની કચરો ફેંકવાની લારીમાં મૃતદેહને લઈને મુક્તિ ધામ પહોંચેલા કર્મીનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પ્રશાસનમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો 13 મેનો હોવાનું કહેવાય છે. જોકે કર્મીએ પોતે પીપીઇ કિટ પહેરેલી છે. પરંતુ મૃતદેહને ચાદરથી જ ઢાંકેલી છે.

આ વિડીઓ 13 મે નો  અને જલાલપુર મોહલ્લાનો વિસ્તાર નો આ વીડિયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!