Health

કોરોના મા કેવા લક્ષણો હોય તો હોસ્પીટલ એ જવા ની જરુર નથી

કોરોના ના અનેક લક્ષણો સામે આવ્યા છે અને કોરોના નુ નામ પડતાની સાથે જ લોકો ડરી જાય છે અને ગભરામણ મહેસુસ કરે છે તો કોરોના મા કેવા લક્ષણો હોય તો હોસ્પીટલ એ જવાની જરુર નથી.

એક્સપર્ટ નુ માનીએ તો કોરોના હોવાનો અર્થ એ નથી કે તમારે તરત જ હોસ્પિટલમાં દાખલ થવું પડશે. આ માટે ઘણા સંજોગો ભાગ ભજવે છે. જો કોરોના પોઝિટિવ બન્યા પછી જો હળવો તાવ આવે તો ગભરાવાની જરૂર નથી. જો તાવ વધારે હોય તો ડોક્ટર સાથે વાત કરો. ઘણી વખત સામાન્ય તકલીફ મા આપણે હોસ્પીટલ નુ બેડ રોકીએ છીએ અને જરુરિયાત મંદ લોકો ને મળતુ નથી હોતુ.

કરીના મા ઓકસીજન લેવલ ખાસ મહત્વ નો ભાગ ભજવે છે જો ઓકસીજન લેવલ 92 કરતા ઘટેતો હોસ્પીટલ ની જરુર મુલાકાત લેવી. આ ઉપરાંત જો તાવ સાથે વધારે ઝાડા ની સમસ્યા હોય તો હોસ્પીટલ ની મુલાકાત લેવી જરૂરી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!